Posts

Showing posts from April, 2013

Chinese annexation of Indian territory in DBO sector

જે દેશની પ્રજા જયારે દેશની અખંડિતતા જોખમમાં હોય ત્યારે પણ પોતાનો સ્વાર્થ સાધવામાં વ્યસ્ત હોય તે દેશનું અને દેશવાસીઓનું પતન નિશ્ચિત છે. લખી લેજો આ નપુંસક હિંદુ પ્રજા/દેશ આજથી ૫૦-૧૦૦ વર્ષે ફરી ગુલામ હશે, ફરક માત્ર એટલો હશે કે આ વખતે શાસકો પશ્ચિમમાંથી નહિ પણ પૂર્વમાંથી આવશે.

Welcome 2014

Image
Little voice in your head says is deshdaaz going nuts?! Its not even May-2013 yet ! Yes, we are still within the first half of 2013 and no I do not work for crazy automotive companies who launch there 'next' year models almost 6 months prior to the actual year. That said, I do welcome 2014 so soon since I actually wish it's already here. What's the hurry? What does 2014 hold? Well to begin with it will be when Bharat and Bharatiyas will be teeming with hope that Shri Narendra Modi ji will move to Delhi. Whether you like him or not is it's hardly going to be matter of choice for voters. And when I talk about choice, it's not because his take on policy issues such as FDI in retail or women's reservation bill or capital punishment for rape convicts. Views may vary but IMHO those are 'internal matters' of the nation which have remain unsettled for long and could very well [not that it should] remain in status quo further. What CANNOT remain in status q…

ભોળો મંત્રી

Image
મૂળ લેખક : અજય શુક્લા,
ભાષાનુવાદ : દેશ-દાઝ.
આપણે જાણીએ છીએ કે સંરક્ષણ મંત્રી એ. કે. એન્ટની પ્રમાણિક માણસ છે, કમસેકમ આર્થિક બાબતોમાં તો ખરા! પણ એમના મંત્રાલય ઉપર લાગેલા આક્ષેપોમાંથી જો અડધો-અડધ પણ સાચા હોય તો તેનો અર્થ એ કે તેમની પ્રમાણિકતા તેમની હેઠળના પ્રશાસનને સીધું રાખવામાં નિષ્ફળ નીવડી છે. તેમની ઉતાવળી અને દીર્ઘ-દ્રષ્ટિહીન પ્રતિક્રિયા એવી છે કે સ્વદેશમાં જ બધી જ રક્ષા-સંબંધી સાધન-સામગ્રીનું ઉત્પાદન કરવાથી ભ્રષ્ટાચાર મટી જશે! લાગે છે કે એમની નજરે 'ભ્રષ્ટાચાર' એ એક વિદેશી ઉત્પાદન છે, જે આયાત રોકવાથી અટકી જશે!!!


રક્ષા-સાધનોના નિર્માણમાં સ્વદેશી  અપનાવાથી ભ્રષ્ટાચાર મટી જશે એવું ક્યાંય લખેલું કે જાણેલું નથી. આપણી રક્ષા સાધનો હસ્ત-ગત કરવાની પ્રણાલી/વ્યવસ્થા વિદેશીઓના લીધે નહિ પણ આપણા પોતાના દૂધે ધોયેલા 'પવિત્ર' બાબુઓના લીધે 'અપવિત્ર' થયેલ છે. મોટા ભાગની જવાબદારી આપણા પ્રધાન-મંત્રી અને તેમની 'રાષ્ટ્રીય સુરક્ષા ટીમ'ની છે કે જેઓએ સુરક્ષા જરૂરિયાતોને પોતે-જાતે દેખરેખ રાખવાના/નિર્ણયો લેવાના બદલે, લશ્કરના દબાણ અને આગ્રહ હેઠળ આપણને દુનિયાના સૌથી મોટા સંરક્ષણ સા…